- કોંગ્રેસે 5 ઝોનમાં 32 ઓબ્ઝર્વર નિમ્યા
ઝોન અને લોકસભા ઓબ્ઝર્વરને ચૂંટણીની તમામ જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓબ્ઝર્વરને જવાબદારી નિભાવવી પડશે. વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 5 ઝોન ઓબ્ઝર્વર અને 32 લોકસભા ઓબ્ઝર્વરની નિમણુક કરવામાં આવી છે. દક્ષિણમાં મુકુલ વાસનિક અને સૌરાષ્ટ્ર ઝોનમાં મોહન પ્રકાશની પસંદગી થઈ તો મધ્ય ઝોનમાં પૃથ્વીરાજ ચૌહાણને ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. જયારે ઉત્તર ઝોનમાં બી કે હરિપ્રસાદ નિમાયા છે. ઝોન અને લોકસભા ઓબ્ઝર્વરને ચૂંટણીની તમામ જવાબદારી સોંપવામાં આવી છે.