Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateવિશ્વના પેહલા આર્કિટેક ભગવાન વિશ્વકર્માની આજે જન્મજયંતિ...

વિશ્વના પેહલા આર્કિટેક ભગવાન વિશ્વકર્માની આજે જન્મજયંતિ…

આજરોજ જંબુસર શહેર સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા ભગવાનનો જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. વિશ્વકર્મા દેવ પૃથ્વીનું સર્જન કરનાર છે અને વિશ્વકર્મા દેવના પાંચ પુત્ર સુથાર સોની પંચાલ કડિયા અને પ્રજાપતિના ઇષ્ટદેવ છે વિશ્વકર્મા ભગવાનનો જન્મ માધવ માસ ત્રોપોદશી શુકલ પક્ષના દિવસે મનાવવા આવે છે.

વિશ્વકર્મા ભગવાને કેટલા નગર અને મકાનોના કામ કરેલા છે તેમને જગતનું નિર્માણ કરેલું છે તેના માટે તેમનું નામ વિશ્વકર્મા થયું છે એમને સતયુગમાં સ્વર્ગ લોક નિર્માણ કર્યું તે તા યુગ માં લંકાનું ડાપર યુગમાં દ્વારકા તથા માયા સભા અને કળિયુગમાં 50 વર્ષ પુરા હસીના પુર અને્દ્રપ્રસ્થાન પણ નિર્માણ કર્યું વિશ્વકર્મા ભગવાન જગન્નાથપુરીમાં જગન્નાથ મંદિરમાં વિશાળ મૂર્તિઓ જેવી કે શ્રીકૃષ્ણણ ભગવાન સુભદ્રા અને બલરામની મૂર્તિનું નિર્માણ કર્યું છે દેવતાઓ માટે શાનદાર હથિયારો પણ બનાયા છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security