Published by : Vanshika Gor
- ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસના મુખ્ય ન્યાયાધીશની ચૂંટણીમા જસ્ટિસ દલવિર ભંડારી ની જીત…
વડાપ્રધાન મોદીની ચાણક્ય મુત્સદ્દીગીરી.ની મોટી જીત તેમજ વિશ્વ મંચ પર બ્રિટનની હાર.પીએમ મોદીએ વિશ્વભરમાં કેવી રીતે સંબંધો બાંધ્યા છે તેનું આ ઉત્તમ ઉદાહરણ સાબીત થયુ છે. જસ્ટિસ દલવીર ભંડારીની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ચીફ જસ્ટિસ તરીકે પસંદગી કરવામાં આવી છે.ભારતના ન્યાયમૂર્તિ દલવીર સિંહને 193 માંથી 183 મત મળ્યા (દરેક દેશમાંથી એક પ્રતિનિધિત્વ) અને તેમણે બ્રિટનના ન્યાયમૂર્તિ ક્રિસ્ટોફર ગ્રીનવુડને હરાવ્યા હતા સાથેજ તેમણે પદ પર બ્રિટનની 71 વર્ષની એકાધિકાર તોડી નાખ્યો હતો.
વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રાલય આ સિદ્ધ કરવા માટે છેલ્લા 6 મહિનાથી સખત મહેનત કરી રહ્યા હતા. તમામ 193 દેશોના પ્રતિનિધિઓનો સંપર્ક કરવો અને સરળતાથી જીતવાની ખાતરી ધરાવતા બ્રિટિશ ઉમેદવાર અંગે ભારતની સ્થિતિ સમજાવવી ખૂબ જ મુશ્કેલ કામ હતું.11મા રાઉન્ડના વોટિંગમાં જસ્ટિસ દલવીર ભંડારીને જનરલ એસેમ્બલીમાં 193માંથી 183 વોટ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 15 સભ્યોમાંથી 15 મત મળ્યા હતા. મળતી માહિતી મુજબ જસ્ટિસ દલવીર ભંડારી 9 વર્ષના સમયગાળા માટે આ પદ સંભાળશે. આ 183 દેશોએ ભારતને મત આપ્યો હતો.. જે ભારતની અને તેથી વડાપ્રધાન મોદીની ખૂબ મોટી જીત માનવામા આવી રહી છે.