Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateવેદાંત માધવનની વધુ એક સિદ્ધી, આર. માધવનનું માથું ગર્વથી ઊંચું થયું, KIYG...

વેદાંત માધવનની વધુ એક સિદ્ધી, આર. માધવનનું માથું ગર્વથી ઊંચું થયું, KIYG 2023માં સાત મેડલ જીત્યા…

Published by : Vanshika Gor

અભિનેતા આર. માધવનના પુત્ર વેદાંત માધવને ફરી એક વાર તેના પિતાનું માથું ગર્વથી ઊંચું કર્યું છે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2023માં વેદાંતે સાત મેડલ જીત્યા છે. વેદાંતે આ ટુર્નામેન્ટમાં પાંચ ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ જીત્યા છે. આર. માધવને મેડલ સાથે પુત્રની તસવીરો ટ્વિટર પર શેર કરી છે. તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

R Madhavan: અભિનેતા આર. માધવનના પુત્ર વેદાંત માધવને ફરી એક વાર તેના પિતાનું માથું ગર્વથી ઊંચું કર્યું છે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2023માં વેદાંતે સાત મેડલ જીત્યા છે. વેદાંતે આ ટુર્નામેન્ટમાં પાંચ ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ જીત્યા છે. આર. માધવને મેડલ સાથે પુત્રની તસવીરો ટ્વિટર પર શેર કરી છે. તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

માધવને ટ્વિટ કરીને પુત્રની જીત પર ખુશી વ્યક્ત કરી છે. આર માધવને ટ્વિટ કર્યું કે તેમના પુત્ર વેદાંતે 100 મીટર, 200 મીટર અને 1500 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે તેણે 400 મીટર અને 800 મીટર સ્વિમિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે લખ્યું કે તે ખૂબ જ ગર્વ અનુભવી રહ્યો છે.

આ પોસ્ટ પર સિને જગતથી લઈને રમત જગતની હસ્તીઓએ તેમને અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે. આ સાથે ચાહકો પણ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. આર માધવનનો પુત્ર વેદાંત રાષ્ટ્રીય સ્તરનો સ્વિમર છે. વેદાંત આ ટુર્નામેન્ટમાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતી ટીમનો ભાગ હતો. માધવન તેના પુત્ર વેદાંતનો સૌથી મોટો ચીયરલીડર રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!