Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateEntertainmentશમિતા શેટ્ટી રૂપેરી પડદે ફરી જોવા મળશે... ફિલ્મ 'The Tenant' નું ટ્રેલર...

શમિતા શેટ્ટી રૂપેરી પડદે ફરી જોવા મળશે… ફિલ્મ ‘The Tenant’ નું ટ્રેલર રિલીઝ

Published by : Rana Kajal

શમિતા શેટ્ટીની અપકમિંગ ફિલ્મ ‘ધ ટેનેન્ટ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ જોરદાર છે. ફિલ્મમાં શમિતા શેટ્ટીની સાથે સ્વાનંદ કિરકિરે, શબા ચડ્ડા, અતુલ શ્રીવાસ્તવ પણ જેવા મળશે. આ ફિલ્મમના માધ્યમથી શમિતા લાંબા સમય બાદ સિલ્વર સ્ક્રીન પર પાછી ફરી રહી છે.

આ ફિલ્મમાં એક એવી યુવતીની સ્ટોરી છે જે સોસાયટીમાં ભાડે રહે છે. સોસાયટીના લોકો યુવતીના જીવનના ઘટનાક્રમ પર વાંધો ઉઠાવવા લાગે છે. ઉપરાંત યુવતીની આધુનિક જીવનશૈલીની અસર બાળકો પર પણ દેખાય છે. આ ફિલ્મના ટ્રેલરથી સ્ટોરીની ઝલક મળી રહી છે. સ્ટોરીની ગુણવત્તા ફિલ્મ રિલીઝ થયા બાદ સમજાશે. શમિતા શેટ્ટીની આ ફિલ્મમાં અનેક દિગ્ગજ એક્ટરો જોવા મળી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ જોરદાર લાગી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!