Published By:-Bhavika Sasiya
શાહરૂખ ખાનની બે આગવી ઓળખ છે…એક તેની બોલવાની પધ્ધતિ… ક.. ક.. કિરણ… અને બીજી ઓળખ છે તેનો આઇકોનિક પોઝ… જે ખુબ લોકપ્રિય થયો છે..આ આઇકોનિક પોઝ આપી શાહરુખ ખાનના ચાહકો એ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો…
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન પામનાર શાહરૂખ ખાન ના આઇકોનિક પોઝ અંગે વધુ વિગતે જોતા, શાહરૂખના મુંબઇ ખાતેના “મન્નત ” બંગલા પાસે 300 કરતા વધુ તેના ચાહકો ઍક સાથે ભેગા થયા હતા.”પઠાણ” ફિલ્મના ટીવી પ્રીમિયર પ્રસગે શાહરૂખ ખાન ના ફેન્સ ઍક સરખા ડ્રેસ કોડમાં આવ્યા હતા.સાથે શાહરૂખ ખાન પણ તેના બંગલાની અગાસી પર આવીને ઊભો રહી ગયો હતો. અને ત્યાર બાદ બધાએ ઍક સાથે શાહરૂખ ખાન નો આઇકોનિક પોઝ આપ્યો હતો. જે પ્રસંગ વર્લ્ડ રેકોર્ડ બની ગયો હતો