Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateશીખો બનાવતા : સમર સ્પેશિયલ વોટરમેલન કુલર !

શીખો બનાવતા : સમર સ્પેશિયલ વોટરમેલન કુલર !

Published By : Disha PJB

આ પીણું સમય પહેલા બનાવો અને ત્રણ દિવસ સુધી રેફ્રિજરેટરમાં રાખો. ફુદીના અને બરફના ટુકડાથી ગાર્નિશ કરો. જો ઇચ્છિત હોય, તો 1 1/2 ઔંસ સાદી અથવા ફ્લેવર્સ સોડા પણ ઉમેરો.

ઇન્ગ્રીડિયંટ્સ :

8 કપ સમારેલ બીજ વિનાનું તરબૂચ (લગભગ 3 1/4 કપ)
1 કપ તાજા લીંબુનો રસ (લગભગ 6 નાની ચમચી)
½ કપ ખાંડ
½ કપ પાણી
મીઠું / સંચળ ( સ્વાદ અનુસાર )

બનાવવાની રીત :

એક બ્લેન્ડર/મિક્સર માં તરબૂચ ક્રશ કરો, સ્મૂધ થાય ત્યાં સુધી ફેરવો. એક ગરણી દ્વારા તરબૂચના જ્યુસને એક મોટા બાઉલમાં ગાળી લો, બાકી વધેલી પેસ્ટને જીરું મીઠું નાખી આઇસ ક્યૂબ પ્લેટમાં કાઢી ફ્રીજરમાં જમાવા માટે મૂકી દો.

તરબૂચના જ્યુસમાં લીંબુનો રસ, ખાંડ, 1/2 કપ પાણી અને મીઠું નાખી હલાવો. ત્યારબાદ એને ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દો. 2 કલાક બાદ જ્યુસ કાઢો અને ફ્રીજર માં જમાવવા મૂકેલા વોટરમેલન ક્યૂબ કાઢો.

ગ્લાસમાં જ્યુસ ઉમેરો, એમાં વોટરમેલન ક્યૂબ નાખો. ગાર્નિશ માટે ફુદીનાના પાન ઉમેરો. બીજી પદ્ધતિમાં અડધા ગ્લાસ જ્યુસમાં સોડા ઉમેરી પણ સર્વ કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!