Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateCrimeશ્રધ્ધા મર્ડર કેસમાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું… આફતાબ સાથે સંકળાયેલા ડ્રગ-પેડલર ફૈઝલ...

શ્રધ્ધા મર્ડર કેસમાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું… આફતાબ સાથે સંકળાયેલા ડ્રગ-પેડલર ફૈઝલ મોમિનની સુરતથી ધરપકડ કરાઈ

બહુ ચર્ચિત શ્રદ્ધા હત્યા કેસમાં નવા ખુલાસાથી લોકોમાં ખળભળાટ મચી ગયો છે. હવે આ કેસમાં ગુજરાત કનેકશન સામે આવ્યું છે. આરોપી આફતાબે શ્રદ્ધાની હત્યા કરીને મૃતદેહના 35 ટુકડા કરી નાખ્યાની કબૂલાત કરી છે ત્યારથી આ મામલાને લઈને સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ આ કેસની ગૂંચવણ ઉકેલવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

પોલીસ તપાસમાં એવું સામે આવ્યું હતું કે આફતાબ ડ્રગ્સ લેતો હોય એવી શક્યતા છે. આફતાબ સાથે સંકળાયેલા ડ્રગ-પેડલર ફૈઝલ મોમિનની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. સૌથી ચોંકાવનારી વાતએ છે કે ડ્રગ-પેડલર સુરતનો હોવાનું બહાર આવ્યું છે. ફૈઝલ મોમિન આફતાબને ડ્રગ્સ પહોંચાડતો હતો એવી વાત સામે આવી છે. ફૈઝલ મોમિનની કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવશે. ફૈઝલ મોમિનની 4 દિવસ પહેલાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. પાંડેસર અને અમરોલીમાં 4 કરોડ ડ્રગમાં ફૈઝલની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. ફૈઝલ મોમિન હાલ સુરતની લાજપોર જેલમાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!