Published By : Parul Patel
શ્રી રામચરિત માનસ ખુબ લોકપ્રિયતા ધરાવે છે. એટલુજ નહિ પરંતુ શ્રી રામચરિતમાનસ પ્રેરણા સ્ત્રોત હોવાનાં પગલે આગવી ધાર્મિક આસ્થા ધરાવે છે…
હાલમાંજ દેશનાં વારાણસીના ડોકટર જગદીશ પિલ્લાઈએ શ્રી રામચરિત માનસને 138 ક્લાક, 41મિનિટ અને 2 સેકન્ડ ગાઈને વર્લ્ડ રેકૉર્ડ કર્યો હતો. આમ શ્રી રામચરિત માનસને વિશ્વમાં સૌથી લાંબા ગીત તરીકે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. અત્રે નોંધવું રહ્યું કે અત્યાર સુધી અમેરિકન ઇન્સ્ટ્રુમેન્ટલ ગીતના નામે વિશ્વના સૌથી લાંબા ગીતનો રેકોર્ડ હતો.