Home News Update Nation Update શ્વાન પણ નોકરી કરે છે… પગાર માસિક 35 હજાર રૂપિયા…

શ્વાન પણ નોકરી કરે છે… પગાર માસિક 35 હજાર રૂપિયા…

0

Published by : Rana Kajal

હાલના સમયમાં જ્યાં યુવાનો બેકાર ફરે છે. ત્યારે શ્વાન સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા હોય તેવો આશ્ચર્ય જનક કિસ્સો જાણવા મળેલ છે.. સામાન્ય રીતે શ્વાન તેની વફાદારી માટે પ્રખ્યાત છે. તેમજ શ્વાન સિક્યુરિટી પણ સારી રીતે કરી શકે છે. ત્યારે ભારતમાં અને વિશ્વમાં સિક્યુરિટી માટે શ્વાનને પાળવામાં આવે છે ત્યારે ચીનમાં શ્વાનને સિક્યુરિટી કેપ્ટન તરીકે નોકરી રાખેલ છે ચીનની પેટ સ્પલાઈઝ ફર્મે તાજેતરમાં આ શ્વાનની પગાર સ્લીપ પણ સોશીયલ મિડીયા પર મૂકી છે. તે મુજબ શ્વાનને 1200 યુઆન એટલેકે રૂ 35 હજાર માસિક પગાર ચૂકવવામાં આવે છે. આ શ્વાનની જવાબદારી કંપનીના દરવાજા પર નજર રાખવાની તેમજ ઉંદરો ભગાડવાની છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version