Published By : Aarti Machhi
ક્રિકેટર હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે જીવનમાં બધી બાબતોને સકારાત્મકતાથી લેવાની જરૂર છે . ક્રિકેટરે એમ પણ જણાવ્યું કે હું જીવનમાં તમામ બાબતોને હકારાત્મક અભિગમથી અપનાવતો હોય મુસિબતો હળવી બની છે તેમજ જીવનમાં શાંતિનો અનુભવ થાય છે તેમણે એમ પણ જણાવ્યું કે કઠીન મહેનતથી સકારાત્મક વિચારો ઉદભવે છે. સાથેજ તેમણે જણાવ્યુ કે તેઓ આવી વિચારધારા ધરાવતા હોવાથી જ T 20વર્લ્ડ કપ પહેલા પોતાની જાતને રમત માંટે તૈયાર કરી શક્યા છે.