Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratસતત 8 વાર ચૂંટાયેલા માંજલપુરના યોગેશ પટેલ પ્રોટેમ સ્પીકર તરીકે શપથ… શું...

સતત 8 વાર ચૂંટાયેલા માંજલપુરના યોગેશ પટેલ પ્રોટેમ સ્પીકર તરીકે શપથ… શું હોય છે પ્રોટેમ સ્પીકરનું કામ ?

19 ડિસેમ્બરે એટલે કે આજે તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં (Gandhinagar) રહેશે. તમામ ધારાસભ્યોની શપથવિધીનું આયોજન કરવામાં આવ્યુ છે. વિધાનસભાના હાઉસ આવેલા છે ત્યાં જ શપથવિધીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.રાજયપાલ આચાર્ય દેવવ્રતે નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલને રાજ ભવન ખાતે શપથ લેવડાવ્યા.

19 ડિસેમ્બરે એટલે કે આજે તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં રહેશે. તમામ ધારાસભ્યોની શપથવિધીનું આયોજન કરવામાં આવ્યુ છે. વિધાનસભાના હાઉસ આવેલા છે ત્યાં જ શપથવિધીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પ્રોટેમ સ્પીકર આ તમામને શપથ લેવડાવશે.સામાન્ય રીતે પ્રોટેમ સ્પીકર એટલે કે ધારાસભ્યોમાં જે સિનીયર હોય છે,તે આ શપથવિધી કરાવે છે. એટલે આજે પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલ ધારાસભ્યોની શપથવિધી કરાવશે.
વડોદરાની માંજલપુર બેઠક પરથી સતત 8 વાર ચૂંટાયેલા માંજલપુરના યોગેશ પટેલ પ્રોટેમ સ્પીકર તરીકેનું પદ સંભાળી ધારાસભ્યોને સોગંદ લેવડાવશે. તેઓ કાર્યકારી અધ્યક્ષ તરીકે વિજેતા થયેલા 182 ઉમેદવારોને પદના કર્તવ્ય નિષ્ઠાના સોગંદ લેવડાવશે.


યોગેશ પટેલની પ્રોટેમ સ્પીકર તરીકે શપથવિધી સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મંત્રી મંડળના મંત્રીઓ અને રાજય સરકારના સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. રાજયપાલ અને મુખ્યમંત્રીએ યોગેશ પટેલને શુભેચ્છાઓ આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!