Home News Update Nation Update સમગ્ર રાજયના તમામ જિલ્લાઓમાં શકિત સદનનુ નિર્માણ કરવામાં આવશે…

સમગ્ર રાજયના તમામ જિલ્લાઓમાં શકિત સદનનુ નિર્માણ કરવામાં આવશે…

0

Published by : Rana Kajal.

  • જૉકે શરૂઆતમાં ત્રણ જિલ્લાઓમાં શકિત સદનનું નિર્માણ કરવામા આવ્યા છે

મહિલાઓ પર શારીરિક અને માનિસક ત્રાસ ગુજારાતો હોવાના અનેક કિસ્સા જાણવા મળ્યા છે તેવા સમયે અબળા મહિલાઓને આશ્રય મળી રહે તે માટે શકિત સદન દરેક જિલ્લામાં બાંધવા અંગે સરકારે નિર્ણય લીધો છે.જૉકે હાલ તુરત સરકારે ત્રણ જિલ્લાઓમાં શકિત સદન બાંધવામાં આવ્યા છે ..ગુજરાતમાં મહિલાઓ માટે તમામ જિલ્લાઓમાં ‘શક્તિ સદન’નું નિર્માણ થશે સદનમાં રહેઠાણ સાથે પીડિતાઓને પગભર બનાવવા સરકારનો નિર્ણય તેમજ 12 વર્ષ સુધીના દિકરાને મહિલા સાથે રાખી શકે તેવી પણ જોગવાઈ કરવામા આવી છે હાલમાં ગાંધીનગર, સુરેન્દ્રનગર અને આણંદ એમ માત્ર 3 જ શક્તિ સદન બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં મહિલાઓ માટે તમામ જિલ્લાઓમાં ‘શક્તિ સદન’નું નિર્માણ થશે.જેમાં ઘરેલુ હિંસા, હ્યુમન ટ્રાફિકિંગની પીડિતા માટે દરેક જિલ્લામાં શક્તિ સદન બનશે. દેહ વ્યાપાર માંથી આવેલી બહેનોને પણ 3 વર્ષ સુધી આશ્રય અપાશે. તથા શક્તિ સદનમાં રહેઠાણ સાથે પીડિતાઓને પગભર બનાવવા સરકારનો નિર્ણય છે. 12 વર્ષ સુધીના દિકરાને સાથે રાખી શકે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે…..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version