Published by : Vanshika Gor
સલમાન ખાને ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટ્રેલર રીલિઝ થયું છે. સલમાનના આ નવા લુકની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. લાંબા વાળ, દાઢી અને ચશ્મા પહેરીને સલમાનનું ટશન લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યુ છે. ટ્રેલર વીડિયોમાં સલમાનનું લુક એકદમ કાતિલ છે અને બેકગ્રાઉન્ડ સ્કોર પણ પાવરફુલ છે.
સલમાનની સ્વેગની સાથે એન્ટ્રી થતી જોવા મળી રહી છે. ત્યાર બાદ સલમાન બ્રાઉન શર્ટ અને ડેનિમ જિન્સમાં ફુલઓન ટશનથી વોક કરતો જોવા મળી રહ્યો છે. તેના લાબા વાળવાળું કિલર લૂક્સ તેના ફેન્સને દીવાના કરી રહ્યું છે.