Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateસાજીદ ખાનની ઘરમા જગ્યા થઈ પાક્કી, હમણા નહિ જાય એ ઘરની બહાર:...

સાજીદ ખાનની ઘરમા જગ્યા થઈ પાક્કી, હમણા નહિ જાય એ ઘરની બહાર: બિગબોસ ૧૬

  • બિગબોસ ૧૬ની બહાર હમણાં નહિ જાય સાજીદ ખાન
  • સલમાન ખાન હમણાં ઘરની બહાર નહિ કાઢે સાજીદ ખાનને

ફિલ્મમેકર સાજીદ ખાને જ્યારથી બિગબોસ ૧૬માં એન્ટ્રી લીધી છે ત્યારથી તેઓ કોઈના કોઈ કારણસર ચર્ચામાં રહ્યા છે અને બિગબોસ ૧૬ના સૌથી વિવાદિત કન્સેસ્ટન્ટમાં તેમની ગણતરી થાય છે. દરેક સપ્તાહે ઘરના બાકીના સભ્યો તેમને એલિમિનેટ કરે છે પણ હજુ સુધી સાજીદ ખાનને એલિમિનેટ કરાયા નથી. એકબાજુ બિગ બોસના ફેન્સ અને ઘરના સભ્યો પણ સાજીદ ખાન બહાર જાય તેની રાહ જોઈ રહ્યા છે ત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે હાલ તો સાજીદ ખાનનું ઘરમાં સ્થાન સુરક્ષિત છે.
સાજીદ ખાન ફિલ્મ મેકર હોવાની સાથે-સાથે ટીવી હોસ્ટ પણ રહ્યા છે અને ઘણીવાર તેમના મજાકિયા સ્વભાવને કારણે ટ્રોલ પણ થયા છે. જ્યારથી સાજીદ ખાને બિગબોસમાં એન્ટ્રી લીધી છે ત્યારથી જ તેમના વિષે અટકળૉ ચાલી રહી છે અને તેમને ક્યારેક તો “ઘર જમાઈ” પણ કહેવાય ચુકાયા છે. અત્યાર સુધીમાં જયારે જયારે પણ એલિમિનેશન આવ્યું છે ત્યારે ક્યાંકતો ટાસ્કમાં ફેરબદલી કરાવીને અથવા તો વોટિંગ લાઇન્સ બંધ કરાવીને સાજીદ ખાનને એલિમિનેશન માંથી બચાવી લેવાયા છે, ત્યારે હવે વધુ એક અટકળ સામે આવી છે કે હાલ સાજીદ ખાનનું ઘરમાં સ્થાન સુરક્ષિત છે. આગામી લગભગ એક મહિના સુધી સાજીદ ખાનને સલમાન ખાન પણ ઘરની બહાર નીકાળી શકશે નહિ તેવી મેકર્સ સાથે ડીલ થયેલી છે. ખૈર આતો ખાલી અટકળ છે આગળ બિગબોસમાં શું થશે અને કોનું એલિમિનેશન થશે એ તો સમય જ બતાવશે પણ સાજીદ ખાને નિમૃતના જન્મદિવસ પર અબ્દુલ રઝાક સાથે જે મસ્તી કરી હતી તેનાથી પણ બધામાં નારાજગી જોવા મળી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!