Sunday, April 20, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateસુપ્રિમ કોર્ટની તેજ રફતાર...

સુપ્રિમ કોર્ટની તેજ રફતાર…

Published By : Patel shital

  • સુપ્રિમકોર્ટ સુપર ગિયરમાં કામ કરે છે. એક વધુ અગત્યનો નિર્ણય આવ્યો : છેવટે અદાણી-હિડનબર્ગ કેસમાં એક્સપર્ટ કમિટીની કરાઈ નિમણુંક, નંદન નિલેકણી સહિત રહેશે 6 સભ્યો. અદાણી બોલ્યા : હવે સત્યની જીત થશે…

દેશની સુપ્રિમ કોર્ટ તેજ રફતારથી નિર્ણયો લઇ રહી છે. હાલમાં અદાણી-હિડનબર્ગ કેસમાં સુપ્રિમ કોર્ટ કમિટી બનાવવાનો નિર્ણય કરેલ છે જે હવે થોડા જ સમયમાં આ અંગે આદેશ જારી કરવામાં આવશે.

સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે તેઓ અદાણી અને હીડનબર્ગ મામલે આદેશ જારી કરશે, અને કમિટી વિશે જાણકારી આપવામાં આવશે. દેશની ઉચ્ચ અદાલતે કહ્યું કે કમિટી આ પ્રકારના મામલાઓમાં સામાન્ય નાગરિકોના હિતોની રક્ષા અને તેના માટે સુરક્ષા નિયામકો અને તેને કેવી રીતે મજબૂત કરવામાં આવે તેના પર મજબૂતીથી કામ કરશે. અદાણી-હિડનબર્ગ મામલે સુપ્રિમ કોર્ટે એક કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. આ કમિટીની નિયુક્તિથી જોડાયેલા મુદ્દાઓ પર સુપ્રિમ કોર્ટે પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડે કહ્યું કે કેન્દ્ર દ્વારા સીલબંધ કવરની સલાહને સ્વીકારમાં આવશે નહીં કારણ કે અદાલત આ મામલે સંપૂર્ણ પારદર્શિતા રાખવા માંગે છે. આમ એક મહત્વપુર્ણ વિવાદ બાબતે સુપ્રિમ કોર્ટ કમિટી બનાવવાના નિર્ણયને લઇને આ બાબતે નવો જ વળાંક આવેલ છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!