Home News Update Nation Update સુપ્રીમ કોર્ટની કાર્યવાહી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તે માટે ક્ષેત્રીય...

સુપ્રીમ કોર્ટની કાર્યવાહી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તે માટે ક્ષેત્રીય ભાષાઓમાં પ્રસારણ કરાશે…

0

Published by : Rana Kajal

દિલ્હી ખાતેની સર્વોચ્ય અદાલત એવી સુપ્રીમ કોર્ટની કાર્યવાહી વધુને વધુ લોકો સુધી પહોચી શકે તે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં CJI ચંદ્રચૂડે એમ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની તમામ કામગીરી લોકો સુધી પહોંચે તે જરૂરી છે. આ બાબતે સતત પ્રયાસો કરાઈ રહ્યા છે જોકે આ માટે ભાષાનું નડતર ઍક સમસ્યા સમાન સાબીત થઈ રહી છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી ક્ષેત્રીય ભાષાઓ પ્રસારણ કરી શકાય તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. દેશમા વિવિઘ કાયદાઓની જાણ તેમજ તેનાં અમલ અંગે લોકો સુધી જાણકારી પહોંચે તે અત્યંત જરૂરી છે એમ જણાતા હવે ક્ષેત્રીય ભાષામાં પણ સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું પ્રસારણ થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version