સુરત :
- ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું…
- ખિલાડીઓનો ઉત્સાહ વધારવા માટે મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ આવ્યા છે
ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ સુરતમાં 36મી નેશનલ ગેમ્સના ભાગ રૂપે આજથી ચાર દિવસ સુધી ટેબલ ટેનિસ ગેમ્સની શરૂઆત કરવામાં આવી છે. ટેબલ ટેનિસ રમનાર તમામ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ આવ્યા છે.આ ગેમ્સ ગુજરાત, મહારાષ્ટ્ર વેસ્ટ બંગાળ, તેલંગણા, તામિલનાડુ, હરિયાણા, અને ઉત્તરપ્રદેશ વચ્ચે રમાડવામાં આવી રહી છે.આ બંને ગેમમાં કુલ 147 ખિલાડીઓ છે.

( ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત )