Home News Update Crime સુરત : NIA ના દરોડા પડ્યા, એક વર્ષીય કિશોરની અટકાયત, વોટસઅપ દ્વારા...

સુરત : NIA ના દરોડા પડ્યા, એક વર્ષીય કિશોરની અટકાયત, વોટસઅપ દ્વારા પાકિસ્તાન સાથે જોડાયેલો હોવાની શંકા !

0

Published By : Disha PJB

સુરત શહેરમાં વહેલી સવારે NIAની ટીમ આવી પોહચી હતી. અને એસઓજી અને પીસીબીને સાથે રાખી NIA ni ટીમે લાલગેટ વિસ્તારમાં આવેલ જનતા માર્કેટ પાસે દરોડા પાડ્યા હતા.

પ્રાપ્ત માહિતીના આધારે, NIA ની ટીમે એક 17 વર્ષીય શંકાસ્પદ કિશોરના ઘરે દરોડા પડ્યા હતા અને તેની સઘન પૂછપરછ બાદ તેની તેના ઘરમાંથી અટકાયત કરવામાં આવી હતી.

https://narmadanews.co.in/wp-content/uploads/2023/07/VID-20230702-WA0015-1.mp4

મળતી વિગતો અનુસાર, આ કિશોર છેલ્લા ઘણા સમયથી વિદેશી WHATS APP ગ્રુપમાં એડ હતો તેની સાથે સાથે તે પાકિસ્તાની ગ્રુપમાં પણ એડ હતો. જેથી શંકાના આધારે તેની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેના WHATS AAP, teligram, સાથે મોબાઈલની ટેકનિકલ ટીમના આધારે તપાસ કરવામાં આવી રહી છે.

ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version