Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchસેવા નિવૃત્તિને અલગ પ્રકારે વધાવી સેવા પ્રવૃત્તિનો અનોખા આયામનો શુભારંભ કરતા સરકારી...

સેવા નિવૃત્તિને અલગ પ્રકારે વધાવી સેવા પ્રવૃત્તિનો અનોખા આયામનો શુભારંભ કરતા સરકારી કર્મચારી !

Published by : Rana Kajal

ભરૂચની તિજોરી (ટ્રેઝરી) ઓફિસ માંથી આજરોજ સેવા નિવૃત્ત થતા તિજોરી અધિકારી સુ.શ્રી રંજન બહેન બળવંતસિંહ ઘરિયા પોતાની નિવૃત્તિ વયને વધાવવા બેસહારા વયોવૃદ્ધ વડીલોને “મનમૈત્રી ગોવર્ધન નિઃશુલ્ક ભોજન સેવા” દ્વારા તેઓના ઘરે બેઠાં ટિફિન પહોંચાડી જમાડવામાં આવ્યા હતા.

આમ પરમાર્થ થી પુણ્યની ગઠરી બાંધવાનો નૂતન અભિગમ અપનાવી અન્યોને સેવા માટે પ્રેરણા પૂરી પાડી નિવૃત્તિમાં પણ વિશિષ્ટ સેવામાં પ્રવૃત બન્યા હતા. આ સેવામાં સંસ્થાના સન્નિષ્ઠ સેવાભાવી કાર્યકર્તા ભરતભાઈ શુક્લાએ સેવા માટે પ્રેરણા આપી આંગળી ચિંધ્યાના પુણ્ય ભાગી બને છે તેના માટે સંસ્થા પરિવાર તેઓનો સહર્ષ આભાર સ્વીકાર કરવા સાથે ધન્યવાદ પાઠવી તેઓના સાથ, સહકાર અને સહયોગને વધાવ્યો હતો.

રંજન બહેન નિવૃત્તિ માં પણ સેવા પ્રવૃત થઈ પરમાર્થ કરી પુણ્યની ગઠરી બાંધવા પ્રયત્નશીલ થયા છે તેવા તબક્કે પ્રભુ તેઓને ખૂબ સેવા ભક્તિ અર્પો અને તે માટે તન, મન અને ધન થી શકિત પ્રદાન કરો એવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security