Home News Update Nation Update હવે તો બિહારમાં ATM તોડવાનું શીખવાડતા સ્ટાર્ટઅપ અંગે ચોંકાવનારી હકીકત બહાર આવી…

હવે તો બિહારમાં ATM તોડવાનું શીખવાડતા સ્ટાર્ટઅપ અંગે ચોંકાવનારી હકીકત બહાર આવી…

0

Published by : Rana Kajal

સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપના કાર્યક્રમો ખુબ મોટા પાયે થઈ રહ્યા છે. ત્યારે બિહારના છપરા વિસ્તારમાં બેંકના ATM તોડવા અંગે ટ્રેનીંગ આપતી સ્કુલ કાર્યરત કરવામાં આવી છે…બિહાર રાજયના છપરા વિસ્તારમા બેંકના ATM તોડવા અંગેની ટ્રેનીંગ આપવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.આ ઉપરાંત ATM તોડવા ગયા હોય તેવા સમયે સીસીટીવી કેમેરા થી કેવી રીતે બચી શકાય તેની પણ ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. બિહારના છપરા વિસ્તારનાં ચાલતા આ સ્ટાર્ટઅપ કાર્યક્રમમાં કેટલા લોકોએ ATM તોડવાની ટ્રેનીંગ લીઘી તેમજ આ ટ્રેનીંગ લીધેલ લોકો હાલ ક્યાં છે તે અંગેની માહિતી મેળવવામાં આવે અને પોલીસ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તો દેશની ઘણી બેન્કોના ATM ને તૂટતાં બચાવી શકાય તેમ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version