Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateહવે નાના ભૂલકાઓ માટે રેલવે આગવી સુવિધા…

હવે નાના ભૂલકાઓ માટે રેલવે આગવી સુવિધા…

Published by : Rana Kajal

  • આવનારા દિવસોમાં બેબી બર્થની સગવડ પણ મળશે.

રેલવે દ્વારા મુસાફરોને વધુને વધુ સગવડ અને સવલત મળે તેવા પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં મુસાફરો તેમનાં 5 વર્ષ સુધીના બાળકો સાથે આરામથી મુસાફરી કરી શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નાના ભૂલકાઓ માટે બેબી બર્થ ફાળવવામાં આવશે એમ જાણવા મળેલ છે. જૉકે આ બાબતે હાલ ટ્રાયલ ચાલી રહી છે. બેબી બર્થ અંગે વિગતે જોતા થોડા સમય પહેલા એટલેકે મે 2022 મા રેલવેએ લખનઉ મેલમાં બેબી બર્થ અંગે ટ્રાયલ લેવામાં આવી હતી. જોકે તે વખતે સુધારા કરવાની જરુર જણાઈ હતી.આ સુધારા સાથે બેબી બર્થ ની સુવિધા આવનાર દિવસો માં રેલ્વે મુસાફરોને આપશે એમ જાણવા મળી રહ્યું છે જોકે બેબી બર્થ અંગે કેટલું ભાડું ચૂકવવું પડશે તે નક્કી નથી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!