અંકલેશ્વર ખાતે રહેતા ગીતાબેન પટેલ વેસ્ટેજ ઇન્વેસ્ટરનો બિઝનેશ કરે છે જેઓની ઉત્કર્ષ કામગીરીને પગલે વેસ્ટેજના મનીષ શાહ અને વિનોદભાઈના હસ્તે ગતરોજ સાંજે અંકલેશ્વરની હોટલ પ્રિન્સેસ ખાતે વેસ્ટેજ ઇન્વેસ્ટર દ્વારા કર્મચારીને કાર અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વેસ્ટેજ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.