Thursday, September 11, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuch૧૧ વર્ષની વયે જિલ્લાનું ગૌરવ...

૧૧ વર્ષની વયે જિલ્લાનું ગૌરવ…

Published By : Patel shital

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું.

ભરૂચની પ્રાથમિક શાળા નર્મદા વિદ્યાભવન્સ જી.એન.એફ.સી. નર્મદાનગરમાં ધોરણ ૬ માં અભ્યાસ કરતી આન્વી બ્રિજેશભાઈ ગાંધી વર્ષ-૨૦૨૨ માં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં 187/200 જેવા શ્રેષ્ઠ ગુણ હાંસલ કરી મેરીટમાં સ્થાન મેળવી ગુજરાત રાજ્યમાં સાતમાં માં ક્રમે અને ભરૂચ જિલ્લામાં પ્રથમ ક્રમે સ્થાન મેળવ્યું છે. તેઓની આ સિદ્ધિએ તેમના માતા ફાલ્ગુની ગાંધી અને પિતા બ્રિજેશભાઈ ગાંધી તેમજ શાળાનું નામ રોશન કરી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!