Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Update2024ના ગણતંત્ર દિવસની પરેડમાં અભૂતપૂર્વ ધટના બનશે...

2024ના ગણતંત્ર દિવસની પરેડમાં અભૂતપૂર્વ ધટના બનશે…

Published By : Patel Shital

  • પરેડમાં માત્ર મહિલાઓ જ હશે…

આગામી વર્ષ 2024ના ગણતંત્રની દિવસની પરેડમાં નવો ઇતિહાસ રચાશે. તેનું મુખ્ય કારણ એ છે કે રક્ષા મંત્રાલયના એક પ્રસ્તાવમાં એમ કહેવામાં આવ્યું છે કે અને વિસ્તૃત ચર્ચા બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ગણતંત્ર 2024ની પરેડમાં માત્ર મહિલાઓની જ ભાગીદારી રહેશે. સાથે જ સરકારે નક્કી કર્યુ છે કે કર્તવ્ય પથ પર થતી ગણતંત્રની પરેડમાં માર્ચ પાસ્ટ, ટેબ્લો અને પરફોર્મન્સમાં માત્ર મહિલાઓ જ સામેલ હશે. મળતી માહિતી મુજબ આ લેવાયેલ નિર્ણય અંગે સૌને જાણ કરી દેવામાં આવી છે. ગણતંત્રની પરેડમાં માત્ર મહિલાઓ જ હોવાથી વિશ્વને એક ખાસ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામા આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!