જાણીતી અભિનેત્રી અને ફિલ્મ મેકર પૂજા ભટ્ટ કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં જોડાતા રાજકીય ગરમાવો આવી ગયો હતો. અભિનેત્રી પુજા ભટ્ટ યાત્રામાં જોડાવા માટે હૈદરાબાદ પહોંચી ગઈ હતી. અત્રે નોંધવું રહ્યું કે પૂજા ભટ્ટ કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં જોડાતા બોલીવુડની પ્રથમ અભિનેત્રી આ યાત્રામાં જોડાઈ હોવાની ધટના બની હતી. સાથેજ અભિનેત્રી પૂજા ભટ્ટ અને રાહુલ ગાંધીની તસ્વીરો વાયરલ થઈ હતી.
અભિનેત્રી પૂજા ભટ્ટ કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં જોડાતા રાજકીય ગરમાવો…
RELATED ARTICLES




