Thursday, May 7, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeElection 2022પાઈ પાઇ પૈસાનો હિસાબ રાખશે ચૂંટણી પંચ, પોલીસથી લઈને ઈડીની રહેશે બાજ...

પાઈ પાઇ પૈસાનો હિસાબ રાખશે ચૂંટણી પંચ, પોલીસથી લઈને ઈડીની રહેશે બાજ નજર…    

Published by : Rana Kajal

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ઝીરો ટોલરન્સ પોલિસીનો ઉલ્લેખ કર્યો છે. જેમાં પોલીસ, ઈડી, ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ, GST, નાર્કોટીક્સ વિભાગ જેવી તમામ એજન્સીઓને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી સંબંધિત તમામ ખર્ચાઓ પર ઈડી મોનીટરીંગ કરશે. ગુજરાતમાં કોસ્ટલ બોર્ડર પણ આવેલી હોવાથી કોસ્ટલ વિભાગને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ ડ્રગ્સ ડીલર પર પણ ચાંપતી નજર રાખવામાં આવશે.

આ ઉપરાંત એક્સાઈઝ ડિપાર્ટમેન્ટને ખાસ સૂચના અપાઈ છે તેમજ દારૂ અને ડ્રગ્સની ગેરકાયદે ઘૂષણખોરી પર ખાસ નજર રખાશે. ચૂંટણી પંચે વધુમાં કહ્યુ હતું કે, 2017 માં હિમાચલ પ્રદેશમાં કુલ 9 કરોડ રૂપિયાની રોકડ સહિતની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે 2022 માં અત્યાર સુધીમાં કુલ 28 કરોડ રૂપિયાની રોકડ સહિતની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security