Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeElection 20222017 ના કોંગ્રેસના  ચૂંટાયેલા એવા ધારાસભ્યો જે હવે છે ભાજપમાં

2017 ના કોંગ્રેસના  ચૂંટાયેલા એવા ધારાસભ્યો જે હવે છે ભાજપમાં

આજે વિધાનસભા ચૂંટણીની  તારીખ જાહેર થઈ ચૂકી છે. ગુજરાતની ચૂંટણી બે તબક્કામાં યોજાશે . જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે  તથા બીજા તબક્કનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજશે .નવાઈની વાત એ છે કે ગુજરાતની વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી યોજાયા બાદ પણ અત્યાર સુધીમાં એક પણ વર્ષ એવું નથી કે જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઇ નથી પક્ષ પલટો અને રાજકારણની ઊથલ પાથલ વચ્ચે દર વર્ષ ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજવી જ પડી  છે.

વર્ષ 2017ની ચૂંટણી ભાજપે 150થી વધારે બેઠકો જીતી લેવાનો ટાર્ગેટ રાખ્યો હતો પણ 99 બેઠક મળી હતી તો 2017માં કોંગ્રેસે 77 બેઠકો મેળવીને ભાજપને હંફાવી દીધો હતો અપક્ષને 1  બીટીપી ને 2 એનસીપીને 1 બેઠક મળી હતી । જો કે 2017 બાદ કોંગ્રેસના 17 ધારાસભ્યો એવા હતા જેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા આ તમામ ભાજપમાં જોડતા બાયઈલેકશન આવ્યું હતું અને તેઓ ભાજપ તરફથી  ચૂંટણી લાડયા હતા ને જેઓ હાલ ભાજપમાં છે આવો જોઈએ એ 17 ધારાસભ્યોની યાદી

કોંગ્રેસ છોડી ગયા  

કુંવરજી બાવરીયા

આશાબહેન  પટેલ

પુરુષોત્તમ  સાબરીયા

વલ્લભ ઘાવરિયા

જવાહર ચાવડા

અલ્પેશ ઠાકોર

ધવલસિંહ  ઝાલા

જીતુ  ચૌધરી

જે વી કાકડિયા

અક્ષય પટેલ

પ્રવીણ મારૂ

મંગળ ગામીત

બ્રિજેશ મેરજા

પ્રધુમન જાડેજા

સોમા ગાંડા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!