Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeElection 2022વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો નવો રાજકીય દાવ…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો નવો રાજકીય દાવ…

  • આ ચૂંટણી ગુજરાતના લોકો લડી રહ્યા છે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૂજરાત વિધાન સભાની ચુંટણીના પ્રચારની શરુઆત વલસાડ જિલ્લામાં જાહેર સભાથી કરી હતી. આ પ્રથમ જાહેર સભામાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા લાગણી ભર્યા રાજકીય દાવપેચ શરૂ કરી દીધા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે આ ગુજરાત મે ઉભુ કર્યુ છે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યુ કે વિધાનસભાની ચુંટણી નરેન્દ્ર મોદી કે ભુપેન્દ્ર પટેલ કે ભાજપ નથી લડી રહ્યા આ વિધાનસભાની ચૂંટણી તો ગુજરાતના ભાઇ બહેનો લડી રહ્યા છે. આમ જણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાગણી ભર્યા રાજકીય દાવપેચ રમવાની શરૂઆત કરી દીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!