Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeElection 2022વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં JDU-BTPનું ગઠબંધન…છોટુ વસાવાએ કહ્યું 'સાથે મળીને નવી યાદી...

વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં JDU-BTPનું ગઠબંધન…છોટુ વસાવાએ કહ્યું ‘સાથે મળીને નવી યાદી જાહેર કરીશું’

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડધમ વાગી ગયા છે. ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. એવામાં ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીએ નીતિશ કુમારની પાર્ટી JDU સાથે ગઠબંધનની જાહેરાત કરી દીધી છે. છોટુ વસાવાની હાજરીમાં બીટીપીના પ્રદેશ અધ્યક્ષ અને જનતા દળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વચ્ચે બેઠક યોજી હતી. જે બાદ છોટુ વસાવાએ જેડીયું અને બિટીપી ભેગા થઈને ચૂંટણી લડશે એવો મોટો ખુલાસો કર્યો છે. છોટુ વસાવાએ કહ્યું કે, જેડીયુના મદદથી અમે ચૂંટણી લડીશું. આગામી દિવસોમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચૂંટણીનો પ્રચાર કરવા માટે ગુજરાત આવશે. તો સાથે મળીને નવી યાદી જાહેર કરીશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!