ભરૂચ જિલ્લામાં મુસ્લિમ મતદારોની સંખ્યા મોટા પ્રમાણમાં છે ત્યારે ભરૂચ જિલ્લાની પાંચ બેઠક ઉપરથી 12 મુસ્લીમ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેની વિગત જોતા જંબુસર બેઠક પર ત્રણ મુસ્લીમ અપક્ષ જ્યારે આપ પાર્ટીના બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. વાગરા બેઠક પર ત્રણ મુસ્લીમ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી છે તેમજ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર પણ મુસ્લીમ છે તેમજ ઍક બી ટી પી મુસ્લીમ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. ભરૂચ બેઠક પર બે મુસ્લિમ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી .
ભરૂચ જિલ્લામાં મુસ્લીમ ઉમેદવારોની સંખ્યા વધુ…12ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી છે…
RELATED ARTICLES




