Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratસુરતમાં ચૂંટણીના પ્રચાર દરમિયાન કારમાંથી 75 લાખ મળવાના મામલે સમગ્ર તપાસ EDને...

સુરતમાં ચૂંટણીના પ્રચાર દરમિયાન કારમાંથી 75 લાખ મળવાના મામલે સમગ્ર તપાસ EDને સોંપવામાં આવી…

  • પોલીસે બે લોકોની અટકાયત કરી…

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ઉમેદવારોનો પ્રચાર પ્રસાર જોરશોરમાં ચાલી રહ્યો છે. ઉમેદવારો પોતાના પ્રચારમાં ખર્ચ પણ મોટાપાયે કરી રહ્યા છે. ત્યારે સુરતમાં ચૂંટણીના પ્રચાર દરમિયાન મહિધરપૂરા વિસ્તારમાં કારમાંથી રૂપિયા 75 લાખની રોકડ રકમ મળી આવી હતી. તો કારમાંથી કોંગ્રેસની પત્રિકા પણ મળી આવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી બે ઇસમોની અટકાયત કરી હતી. દિલ્લીના રહેવાસી ઉદય ગુર્જર અને સુરતના મહંમદ ફેજની પોલીસે અટકાયત કરી હતી.તો પૂછપરછમાં સંદીપ નામનો ઈસમ ફરાર હોવાનું સામે આવ્યું હતું. સંદીપ કર્ણાટકનો રહેવાસી છે. જો કે સમગ્ર તપાસ ઈ ડી ને સોંપવામાં આવી છે. હાલ આ મામલે ઈડીએ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!