Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeUncategorizedલંડનના દાતા પ્રવીણ મજેઠીયા રોટરી કલબ ઓફ ભરૂચના સથવારે નગર પાલિકા સંચાલિત...

લંડનના દાતા પ્રવીણ મજેઠીયા રોટરી કલબ ઓફ ભરૂચના સથવારે નગર પાલિકા સંચાલિત શાળાની વિદ્યાર્થીનીઓના વાહરે આવ્યા

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા નગર પાલિકા સંચાલિત શાળા ખાતે વિદ્યાર્થીનીઓને સ્વેટરનું વિતરણ કરાયું હતું

કડકડતી ઠંડીમાં બાળકીઓને રક્ષણ મળે તે હેતુથી લંડનમાં રહેતા પ્રવીણ મજેઠીયાની મદદ વડે રોટરી હોલ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચ નગર પાલિકા સંચાલિત શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સ્વેટરનું વિતરણ કરાયું હતું

જેમાં પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ૨૫૦ જેટલી વિદ્યાર્થીનીઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણ કાર્યક્રમમાં ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અશોક બારોટ, ઉપાધ્યક્ષ ભારતીબેન પટેલ, રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ડો. વિહાંગ સુખડીયા, સેક્રેટરી ઉક્ષિત પરીખ, પ્રોજેક્ટ ચેરમેન વિરાગ ઠાકોર તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!