Sunday, September 14, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy GujaratPM મોદીએ નવસારી અકસ્માતમાં મૃતકો-ઘાયલ માટે જાહેર કરી સહાય….

PM મોદીએ નવસારી અકસ્માતમાં મૃતકો-ઘાયલ માટે જાહેર કરી સહાય….

  • મૃતકોના પરિજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર PMની જાહેરાત….
  • આ અકસ્માતની ઘટનામાં 10 લોકોના મોત જ્યારે 30 લોકો ઘાયલ થયા હતા

ગુજરાતમાં આજે વહેલી સવારે એક ફોરચ્યુનર કાર અને ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસનું ગંભીર અકસ્માત થયુ હતુ. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં મૃતકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત નિધિમાંથી 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત પીએમ મોદીએ કરી છે. આ જાણકારી PM મોદીએ ટ્વિટ કરીને આપી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનુ મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરી સંવેદના વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!