અંકલેશ્વર હલીમશા દાતાર ભંડારીની દરગાહ ખાતે મોહરમને લઈ અલાવાની વિધિ યોજાઈ હતી. જે મહિલાઓને સંતાન પ્રાપ્તિ થતી ન હોય તેઓ અહીં બાધા માનતા રાખે છે. અલાવાની વિધિમાં મહિલાને ચાદર ઓઢાવી બેસાડવામાં આવે છે. જેના ઉપર સળગતા અંગારા નાખવામાં આવે છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-09-at-4.06.54-PM-1-1024x547.jpeg)
આ વિધિરહી મહિલાની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. આજે અલાવાની વિધિમાં મોટી સંખ્યામાં નિઃસંતાન મહિલાઓ સહિત શ્રધ્ધાળુઓ જોડાયા હતા.