Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalઅમેરિકાના પ્રમુખની ચૂંટણી જંગમાં મૂળ ભારતીય વતની હોય તેવી સંભાવના...

અમેરિકાના પ્રમુખની ચૂંટણી જંગમાં મૂળ ભારતીય વતની હોય તેવી સંભાવના…

Published by : Rana Kajal

રિપબ્લિકન પાર્ટીની દાવેદારીનું 15મીએ એલાન સંભવ..અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં ભારતીય મૂળના મહીલા ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના જણાઈ રહી છે.ભારતીય મૂળની નેતા સંયુક્ત રાષ્ટ્રની પૂર્વ રાજદૂત નિક્કી હેલી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે. 15 ફેબ્રુઆરી 2024માં રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કરી શકે છે. હેલી બે વખત સાઉથ કેરોલિનાના ગવર્નર રહી ચૂક્યાં છે અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત તરીકે સેવા નિભાવી ચૂક્યાં છે.ટ્રમ્પે ગયા વર્ષે તેમની પાર્ટી વતી 2024માં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારી માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો. આ પહેલાં પણ હેલીએ કહ્યું હતું કે જો ટ્રમ્પ ચૂંટણી લડશે તો તે તેમને પડકારવા માંગશે નહીં. પરંતું તાજેતરના સમયમાં તેના વલણમાં પરિવર્તન આવ્યું હતું અને તેણે જણાવ્યુ કે આ સમય નવી પેઢી માટે છે. યુએસમાં રાષ્ટ્રપતિ પદ માટે આગામી ચૂંટણી 2024માં યોજાવાની છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે સંયુક્ત રાષ્ટ્રમાં હું જે કરવા સક્ષમ છું તે મેં કરી બતાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security