Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateEntertainmentરોકેટ બોયઝ વેબ સીરિઝના બીજા ભાગની જાહેરાત…

રોકેટ બોયઝ વેબ સીરિઝના બીજા ભાગની જાહેરાત…

Published by : Vanshika Gor

બહુ જ લોકપ્રિય બનેલી અને જુદાં જુદાં પ્લેટફોર્મ પર બહુ જ ચર્ચાયેલી વેબ સીરિઝ રોકેટ બોયઝના બીજા ભાગની જાહેરાત થઈ ગઈ છે. બીજા ભાગમાં ડો. વિક્રમ સારાભાઈ અને હોમી ભાભા ભારતનાં ન્યૂક્લિયર મિશનની દિશામાં કેવી રીતે આગળ વધે છે તે ઘટનાક્રમ દર્શાવવામાં આવશે.

આ સીરિઝના બીજા ભાગનું ટીઝર આજે વાયરલ થયું હતું. પહેલા ભાગના અંતે ં બંને વિજ્ઞાાનીઓ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. હવે બીજા ભાગમાં તેઓ ભારતનાં ન્યૂક્લિયર મિશનને કેવી રીતે આગળ વધારે છે તે ઘટનક્રમ જોવા મળી શકે છે.

ભાગ બેમાં હોમી ભાભા તરીકે જિમ સરભ અને વિક્રમ સારાભાઈ તરીકે ઈશ્વકસિંહ જોવા મળશે. આ ઉપરાંત એપીજે અબ્દૂલ કલામ તથા ડો. રાજા રમન્ના સહિતનાં પાત્રો જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!