Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratમાતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો…બાળક સાયકલ પર જતા સ્ટંટ કરવા જતા...

માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો…બાળક સાયકલ પર જતા સ્ટંટ કરવા જતા અકસ્માત….

Published by : Vanshika Gor

સુરતના કાપોદ્રા વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. એક બાળક સાયકલ લઈને જઈ રહ્યો હતો. સ્પીડ બ્રેકર પર તે સ્ટંટ કરવા ગયો અને અકસ્માત સર્જાયો. બાળક ઊંધા માથે રોડ ઉપર પટકાયો હતો જેને લીધે તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.આ સમગ્ર ઘટનાના CCTV ફુટેઝ સામે આવ્યા છે.

જેમાં જોઈ શકાય છે.બાળક સાયકલ પર રસ્તા પર જઈ રહ્યો છે ને અચાનક તે સાઇકલ પર બેલેન્સ ન જળવાતા બાળક જમીન પર ઊંધે માથે પડ્યો.આ વિડીયો તમારું દિલ હચમચાવી દેશે.આ ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારની કિરણ પાર્કની છે.હાલ બાળકની તબિયતમાં સુધાર છે.પરંતુ માતા પિતા માટે બોધપાઠ લેવા જેવો આ કિસ્સો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security