Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratધર્મ, જાતિ, વિસ્તાર, ભાષા ના રાજકારણ બાદ હવે કર્ણાટકમા ચૂંટણી ટાંણે દૂધની...

ધર્મ, જાતિ, વિસ્તાર, ભાષા ના રાજકારણ બાદ હવે કર્ણાટકમા ચૂંટણી ટાંણે દૂધની બ્રાન્ડનું રાજકારણ….

Published by : Vanshika Gor

  • અમૂલ અને નંદિની દૂધની બ્રાન્ડ આમને સામને.

દેશમા ધર્મ ,જાતિ, વિસ્તાર, ભાષા પર રાજકારણ રમાતું રહ્યું છે. ઉમેદવારના ગુણ ન જોવાય કે કાર્ય કરવાની શકિત ન જોવાય પરંતું ક્યા ધર્મનો ઉમેદવાર છે તેની પર વધુ પોલિટિકલ ફોકસ કરવામાં આવે,આ બધી બાબતો વચ્ચે હવે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં દૂધના બ્રાન્ડનું રાજકારણ ગરમાયું છે.આ રાજકારણની શરૂઆત GCMMF ગુજરાત કો ઓપરેટિંવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ધ્વારા કરવામાં આવી એમ પણ કહી શકાય કે GCMMF એ ચિનગારી ચાપી
આ ચિનગારી ઍવી કે અમૂલે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે અમૂલ કર્ણાટક મા એન્ટ્રી કરવા તૈયાર છે.

આ ટ્વીટ બાદ રાજકારણ ગરમાયું એચ. ડી.કુમારસ્વામીએ જણાવ્યુ કે ઍક દેશ, ઍક દૂધ, ઍક અમૂલ ભડકો વધ્યો અને કોંગ્રેસે જણાવ્યુ કે ભાજપ કર્ણાટકની સ્થાનિક દૂધની બ્રાન્ડ નંદિની ખતમ કરવા માંગે છે. કર્ણાટક હોટલ એસોસિયેશનને સ્થાનિક ખેડૂતો અને તેથી નંદિની ને સમર્થન આપ્યું કર્ણાટકના કોંગ્રેસના પ્રમુખ ઍક ડગલું આગળ વધી જણાવ્યુ કે આપણું પાણી, આપણું દૂધ અને આપણી માટી ઘણા મજબૂત હજી આ દૂધનું રાજકારણ વધુ તીવ્ર બને તેવી સંભાવના છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!