Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation UpdateCAPF કોન્સ્ટેબલની પરીક્ષા ગુજરાતી સહીત 13 પ્રાદેશિક ભાષામાં યોજાશે…

CAPF કોન્સ્ટેબલની પરીક્ષા ગુજરાતી સહીત 13 પ્રાદેશિક ભાષામાં યોજાશે…

Published by : Vanshika Gor

સેન્ટ્રલ આર્મ ફોર્સના યુવાનોને લઇ સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, કોન્સ્ટેબલની ભરતી માટે હવે હિન્દી-અંગ્રેજી સિવાય અન્ય 13 પ્રાદેશિક ભાષામાં પણ પેપર લેવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વધુ એક ઐતિહાસિક નિર્ણયમાં લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે હિન્દી અને અંગ્રેજી સિવાય અન્ય 13 પ્રાદેશિક ભાષાઓમાં CAPF માટે કોન્સ્ટેબલ પરીક્ષા યોજાવાની મંજૂરી આપી છે. CAPFમાં સ્થાનિક યુવાનોની ભાગીદારી વધારવા અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહિત કરવા ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આ પહેલ કરવામાં આવી છે.


આ છે 13 ભાષા

આસામી
બંગાળી
ગુજરાતી
મરાઠી
મલયાલમ
કન્નડ
તમિલ
તેલુગુ
ઓડિયા
ઉર્દુ
પંજાબી
મણિપુરી
કોંકણી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!