Friday, May 15, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchસિક્યુરિટી એજન્સીના વિવાદમાં મરણનો ખોટો દાખલો આપતા વડોદરા પોલીસે કરી ભરૂચના ડોકટરની...

સિક્યુરિટી એજન્સીના વિવાદમાં મરણનો ખોટો દાખલો આપતા વડોદરા પોલીસે કરી ભરૂચના ડોકટરની ધરપકડ…

Published by : Rana Kajal

વડોદરાની SCI ઇન્ટરનેશનલ સિક્યુરિટી લિ. ના ડાયરેકટર વિક્રાંત શુક્લાએ ગોત્રી પોલીસ મથક વડોદરા ખાતે પોલીસ ફરીયાદ નોધાવી હતી. સિક્યુરિટી કંપનીના વહીવટ અંગે ઉભા થયેલા વિવાદના અનુસંધાને આ પોલીસ ફરીયાદ નોંધાઇ હતી. જેની તપાસ દરમિયાન પોલીસ ચોકવનારી માહિતી સાંપડી હતી. જેમાં ભરૂચના ડો. સુનિલ શાહે વિલાસ પતિ તેમની હોસ્પિટલ શાહ નર્સિંગ હોમમાં મૃત્યુ પામ્યા ન હોવા છતાં બોગસ સર્ટિફિકેટ આપતા તેના આધારે ભરૂચ નગરપાલીકા માંથી બોગસ મરણનો દાખલો લેવામાં આવ્યો હતો. તેવી જ રીતે હીરામણીનો પણ બોગસ મરણનો દાખલો બનાવવામાં આવ્યો હોવાનુ જણાતા વડોદરા પોલીસે ડૉ સુનિલ શાહની ધરપકડ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security