Published by : Rana Kajal
- પહેલવાન મહાવીર ફોગાટનો સીધો આક્ષેપ…
દેશમાં વિવિઘ એવોર્ડ મેળવવા નાણાં આપવા પડે છે. તેથી એમ પણ કહી શકાય કે એવોર્ડનું વેચાણ થઈ રહ્યું છે. આવી પરિસ્થિતીમાં ખ્યાતનામ `તરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત પહેલવાન મહાવીર ફોગાટે જણાવ્યુ હતુ કે દ્રોણાચાર્ય એવોર્ડ માટે તેમની પાસે નાણાં માંગવામાં આવ્યા હતા. પરંતુ તેમણે નાણાંનો ઇન્કાર કરતા એવોર્ડ પ્રાપ્ત થયો ન હતો. ત્યારબાદ અભિનેતા આમીર ખાને મહાવીર ફોગાટ પર “દંગલ” ફિલ્મ બનાવ્યા બાદ 2016માં મહાવીર ફોગાટને દ્રોણાચાર્ય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.




