Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateડ્રોન દ્વારા દિલ્હીમાં બ્લડની ડિલિવરી...

ડ્રોન દ્વારા દિલ્હીમાં બ્લડની ડિલિવરી…

Published by : Rana Kajal

દેશના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક બ્લડની જરૂર પડે છે એટલું જ નહિ પરંતુ દુર્ગમ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ બ્લડની જરૂર પડે છે ત્યારે હવે ડ્રોનથી બ્લડની ડિલિવરી શક્ય બની હોવાથી ખુબ સરળતાથી બ્લડ કોઇ પણ સ્થાને પહોંચાડી શકાશે. કોરોના રસીની ડિલિવરી સફળતાથી ડ્રોન વડે કર્યાં બાદ હવે દિલ્હીમાં પ્રથમ વખત ડ્રોન થી બ્લડની ડિલિવરી કરવામા આવી હતી. હવે આવનાર દિવસોમા ડ્રોન દ્વારા દેશમા બ્લડની ડિલિવરી સરળતાથી કરી શકાશે એમ લાગી રહ્યું છે. દિલ્હીમા બ્લડ અને બ્લડ સાથે સંકળાયેલ ચીજ વસ્તુઓની ડિલિવરી ડ્રોન દ્વારા કરવાની શરુઆત થઈ ચુકી છે . જેનો પ્રારંભ દિલ્હી થી થઈ ચૂક્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!