Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateબિહારના એક જ જિલ્લામાંથી થતી બાળ તસ્કરી… બિહારના અરીયાથી માત્ર 12 દિવસમાં...

બિહારના એક જ જિલ્લામાંથી થતી બાળ તસ્કરી… બિહારના અરીયાથી માત્ર 12 દિવસમાં 120 બાળકો મહારાષ્ટ્ર લવાયા…

Published by : Rana Kajal

દેશમાં બાળ તસ્કરી અંગેનાં ગુનાઓ અને પ્રકરણો પહેલા પણ બન્યા છે પરંતું કોઇ ઍક જીલ્લામાંથી 120 જેટલા બાળકો બિહાર માથી મહારાષ્ટ્ર લાવવામા આવ્યા હોય તેવો પ્રથમ કિસ્સો બન્યો છે જે અંગે રેલવે પોલીસે 5 આરોપીઓની અટક કરી છે. જેમની તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થાય તેવી સંભાવના છે…બિહારના અરરિયા જિલ્લા માથી 120 બાળકો ને પાંચ જેટલાં ઈસમો મહારાષ્ટ્રના મનમાડ અને ભૂસાવલ ખાતે રેલવે માર્ગે લવાઈ રહ્યા છે તેવી રેલવે પોલીસ ને મળેલ બાતમીનાં આધારે રેલવે પોલીસે કડક વોચ ગોઠવી દેતા બન્ને રેલવે સ્ટેશનો ખાતેથી પાંચ આરોપીઓ બાળકો સાથે ઝડપાઈ ગયા હતા..અત્રે નોધપાત્ર બાબત એ પણ છે કે ઝડપાયેલા પાંચ આરોપીઓ પણ અરરિયા જિલ્લાનાં જ વતની છે. બાળકોની ઉમર 7 થી 16 ના છે.આ માસૂમ બાળકોએ રેલવે પોલીસને જણાવ્યુ હતુ કે અમે પાણી પણ પીધું નથી….ભુખા છીએ અમને પાણી આપો… જમવાનું આપો..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!