Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarઅંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામની યુવતી ગુમ થતાં પિતાએ આપી ફરીયાદ…

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામની યુવતી ગુમ થતાં પિતાએ આપી ફરીયાદ…

Published by : Rana Kajal

  • ઘણાં દિવસોથી દિકરી ગુમ થવાથી પિતા અને કુટુંબ ચિંતામા ગરકાવ…

અંકલેશ્વર તાલુકાનાં ગડખોલ ગામની 20 વર્ષીય યુવતી ગુમ થઈ હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર સિટી પોલીસ બી ડિવિઝનમાં નોંધાયેલ છે. ગડખોલ ગામના મહેન્દ્ર નગર ખાતે રહેતા રાજેશભાઈ રામ વદન ગુપ્તા કે જેઓ કલર કામ કરી ઘરનું ગુજરાન કરે છે તેમને પરીવાર માં ત્રણ દિકરી અને એક દીકરો છે જે પૈકી સૌથી મોટી દિકરી નામે ખુશી બેન ઉ વ 20 કોઈને પણ કીધા વીના તા 18 જૂનના રોજ ઘરેથી જતી રહેલ છે. જે પરત ન આવતા અંકલેશ્વર સીટી બી ડિવિઝન ખાતે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જોકે ફરિયાદી અને ખુશીના પિતા રાજેશભાઈ એ પોલીસ ફરિયાદમાં તેમની જ સોસાયટી મહેન્દ્ર નગર માં રહેતા જીજ્ઞેશસિંઘ પવન સિંઘ સાથે ખુશીને મિત્રતા હતી અને તેણે ખુશીને ગુમ કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!