Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujarat181 અભયમ હેલ્પ લાઇનની ઍક માત્ર મહિલા પાયલોટ...

181 અભયમ હેલ્પ લાઇનની ઍક માત્ર મહિલા પાયલોટ…

  • એક સમય એવો હતો કે જયારે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો પરંતું દ્રઢ મનોબળ નાં પગલે લેડી દબંગ બની ગયાં…

રાજકોટ : જીવનમાં દુઃખદ ક્ષણો સુખના જીવનનો પાયો નાખે છે. અલબત દ્રઢ મનોબળ હોવું જરૂરી છે. રાજકોટ જિલ્લાનાં લોઢગ ગામનાં વતની એવા ભાનુબેન મઢવી હાલમાં ગુજરાત રાજયની 181 અભયમ હેલ્પ લાઇનના એકમાત્ર મહિલા પાયલોટ તરીકે ફરજ બજાવે છે. જેમને લોકો લેડી દબંગ તરીકે ઓળખે છે. પરંતુ તેમનું જીવન ખુબ કઠીન હતું. નાનપણમાં પિતાનું અવસાન થયું. બે ભાઈઓ કુટુંબ છોડી જતા રહ્યાં માતા અને ભાનુબેન સામે ખુબ મુસીબતોના દિવસો આવ્યા. નાનકડી નાસ્તાની દુકાન કરી પરંતુ સફળતા ન મળી. કેટલીય વાર આત્મહત્યાનો વિચાર કર્યોં પરંતુ માતાએ જીવન જીવવાની પ્રેરણા આપી. આજે 39 વર્ષની ઉમરે ભાનુબેન 181 અભયમ હેલ્પ લાઇનમાં નાઈટ શિફ્ટમાં ફરજ બજાવે છે. તેઓ ખુબ હિંમતથી કામ કરતાં હોય લોકો તેમને લેડી દબંગ તરીકે ઓળખે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security