Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચ મામલતદાર કચેરી ખાતે અરજદારો અટવાયા

ભરૂચ મામલતદાર કચેરી ખાતે અરજદારો અટવાયા

  • છેલ્લા ચાર દિવસથી સર્વર ધીમું ચાલતું હોવાની ફરિયાદો ઉઠી
  • વિવિધ યોજનાના લાભાર્થીઓને પણ ધરમ ધક્કા

છેલ્લા ચાર દિવસથી ભરૂચ મામલતદાર કચેરી ખાતે વિવિધ યોજનાના લાભાર્થીઓ અને અરજદારોને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

હાલમાં વિવિધ પડતર માંગણીઓને લઇ ભરૂચ મામલતદાર કચેરીના કેટલાક વિભાગના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી પડવાથી વિવિધ યોજનાના લાભાર્થીઓ અને અરજદારો અટવાઈ પડ્યા હતા જે બાદ કર્મચારીઓ ફરી પોતાની સેવાના કાર્યસ્થળે હાજર થતા છે ત્યારે ભરૂચના કણબી વગમાં આવેલ મામલતદાર કચેરી ખાતે સવારથી લાઈન લગાવી ઉભા રહેતા અરજદારોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે.

વિવિધ યોજનાના લાભાર્થીઓ અને અરજદારો કચેરી ખાતે પોતાના કામ માટે આવે છે ત્યાં હાજર સ્ટાફ દ્વારા સર્વર ડાઉન હોવા સાથે ધરમ ધક્કા ખવડાવી રહ્યા હોવાની ફરિયાદો કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય સુવિધા કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security