Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalફરજ પર કર્મચારીઓ જ નહિ પરંતુ હવે તો જવાબ આપતા સમયે સૂઈ...

ફરજ પર કર્મચારીઓ જ નહિ પરંતુ હવે તો જવાબ આપતા સમયે સૂઈ ગઈ લેડી રોબોટ….

બ્રિટન

ફરજ બજાવતા સમયે કર્મચારીઓ સૂઈ ગયા હોવાના ઘણા કિસ્સા સાભળવા મળ્યા છે પરંતુ બ્રિટનની સંસદમાં સંબોધન કરનારી પહેલી રોબોટ, કે જે આબેહૂબ અને આકર્ષક ચિત્ર પણ બનાવે છે તે પણ સૂઈ ગઈ હતી બ્રિટન સંસદ, લોર્ડ ઓફ હાઉસને એડ્રસ કરનારી AI-DA પહેલી સ્ત્રી રોબોટ બની. AI-DAથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (AI)ને લઇને હાઉસ ઓફ લોર્ડ્સ કમ્યુનિકેશન એન્ડ ડિજિટલ કમિટીના મેમ્બર્સે ગત મંગળવારે સવાલ કર્યા. દુનિયાની પહેલી અલ્ટ્રા રિયલિસ્ટિક આર્ટિફિશયલ રોબોટ AI-DA ડ્રાઇંગ, પેન્ટિંગ અને સ્કલ્પચર બનાવવામાં હોંશિયાર છે. આ સંસદમાં ટેક્નિકલ ફોલ્ટને લઇને સવાલોનો જવાબ આપતા સમયે અચાનક સૂઇ ગઇ હતી. જૉકે AI-DAના નિર્માતા એડન મેલરને આ રિબૂટ કરવું પડ્યું. રોબોટની આંખોમાં આવેલી ખામી બાદ AI-DAને ચશ્મા લગાવીને સવાલોના જવાબ આપવા પડ્યા હતા જેથી તેનો ચેહરો ડરામણો ન લાગે.AI-DA માનવી ની જેમ જ દેખાનારી એક મહિલા રોબોટ છે. તેનેવર્ષ 2019માં મેલરે તૈયાર કરી હતી.AI-DAનું નામ બ્રિટિશ ગણિતજ્ઞ એડા લવલેસના નામ પર રાખવામાં આવ્યું છે. AI-DA પહેલી વખત લાઇમ લાઇટમાં આવી હતી જ્યારે તેણે ક્વીન એલિઝાબેથના 70માં જન્મદિવસ પર તેની પેન્ટિંગ બનાવી હતી.આ રોબોટ આંખોમાં લાગેલા કેમેરાથી પેન્ટિંગ કરે છે AI-DAએ જણાવ્યું કે, તે પોતાની આંખોમાં લાગેલા કેમેરા, પોતાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક આર્મ્સ દ્વારા કેનવાસ પર પેન્ટિંગ કરી શકે છે. જે ઘણી આકર્ષક હોય છે. સબ્જેક્ટિવ એક્સપીરિયન્સ ન હોવાના કારણે AI-DA પેન્ટિંગ બનાવવા માટે કોમ્પ્યુટર પ્રોગ્રામ એલ્ગોરિધમની મદદ લે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!