Home Election 2022 BJP એ પ્રથમ યાદીમાં 14 મહિલાને ઉતાર્યા મેદાને…

BJP એ પ્રથમ યાદીમાં 14 મહિલાને ઉતાર્યા મેદાને…

0

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આજે પોતાના ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ દરમિયાન ભાજપે 14 મહિલા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. જેમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને મેદાને ઉતારવામાં આવ્યા છે. જેમાંથી 13 એસ. સી. ઉમેદવારો, 14 મહિલા ઉમેદવારો, 4 ઉમેદવારો ડૉક્ટર છે જ્યારે 4 ઉમેદવારો પીએચડી થયેલા છે. 76 ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે.
પ્રથમ યાદીમાં આ 14 મહિલાને મળી ટિકિટ

  1. મનિષાબેન રાજીવભાઇ વકીલ – વડોદરા
  2. નિમિશાબેન મનહરભાઇ સુથાર – મોરવાહડ
  3. દર્શનાબેન વાઘેલા – અસારવા
  4. કંચનબેન વિનુભાઇ રાદડિયા – ઠક્કરબાપાનગર
  5. પાયલબેન મનોજભાઇ કુકરાણી- નરોડા
  6. ભીખીબેન ગિરવંતસિંહ પરમાર – બાયડ
  7. સંગીતાબેન પાટિલ – લિંબાયત
  8. દર્શનાબેન દેશમુખ વસાવા- નાદોંદ
  9. રિવા બા રવિન્દ્રસિંહ જાડેજા- જામનગર ઉત્તર
  10. ગીતાબા જયરાજસિંહ જાડેજા – ગોંડલ
  11. ભાનુબેન મનોહરભાઇ બાબરિયા – રાજકોટ ગ્રામીણ
  12. દર્શિતાબેન પારસભાઇ શાહ- રાજકોટ પશ્ચિમ
  13. જિજ્ઞાબેન સંજયભાઇ પંડ્યા – વઢવાણ
  14. માલતીબેન કિશોરભાઇ મહેશ્વરી – ગાંધીઘામ

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version