ભરૂચમાં જુદા-જુદા સ્થાનકો ખાતેથી તા. 9 સપ્ટેમ્બરના રોજ શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના પગલે સામૂહિક શ્રીજી મહોત્સવનું આયોજન થઈ...
પાંડવોને શ્રીકૃષ્ણે અનંત ચૌદશનું વ્રત કરવા સલાહ આપી હતીબ્રહ્મપુરાણ અને મહાભારતમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે નદીઓને ગંદી કરવાથી દોષ લાગે છે, એટલે ઘરમાં જ...
૧૦ ફૂટથી વધુની મૂર્તિનું જળકુંડમાં વિસર્જન કરી શકાશેતો ભરૂચ-અંકલેશ્વર સુરવાડી ગામના તળાવમાં ૫ થી ૯ ફૂટની પ્રતિમાઓનું વિસર્જન થશે
અંકલેશ્વરના નગરપાલિકાના સભાખંડ ખાતે ગણેશ વિસર્જનને...
આગતા-સ્વાગતા અને ખાનપાન અને માનથી વૃધ્ધો ગદગદિતકસક ઘરડા ઘરના વડીલોએ ઉતારી આરતી અને મનમૂકીને ગરબાની રમઝટ માણી
પરિવારે તરછોડલા કે અન્ય કોઈ કારણોસર ભરૂચ કસક...
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા નગરના વિવિધ પંડાલોમાં બિરાજમાન ભગવાન શ્રી ગણપતિ દાદાના ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યા હતા અને રાજ્યના નાગરિકોના કલ્યાણ તથા સુખાકારીની મંગળ...
અમદાવાદ શહેરમાં નદીના તટ પાસે આવેલ બાપાનુ પૌરાણિક મંદિર લોકોમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્રપેશ્વાકાલીન સમયમાં નિર્માણ થયેલ બાપાનું મંદિર
અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા...
જંબુસરના ભાણ ખેતર ગામે 400 વર્ષ પહેલા સ્થાપી હતી શંખ અને છીપલાં મિશ્રિત પ્રતિમા
ભરૂચ જિલ્લાના જંબુસર નજીક ભાણખેતર ગામ આવેલું છે. પુરાણકાળમાં આ વિસ્તાર...
ભગવાન ગણપતિને સમર્પિત એક દૈવી પૂજા સ્થળ, શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિર તેના ધાર્મિક ઉત્સવો માટે અત્યંત પ્રખ્યાત છે અને તે મહારાષ્ટ્રના પુણેમાં આવેલું...